Posts

Showing posts from December, 2018

2019 અને ભારતનું ભવિષ્ય

Image
                "ભારત - દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ" હોવાનું ગૌરવ ધરાવે છે અને તેના ગૌરવમાં વૈશ્વિકસ્તરે વધારો કરતી અને તેની લોકશાહીને વધારે મજબૂત બનાવતી કોઈ ઘટના હોય તો તે છે "દેશની સામાન્ય ચૂંટણી" એટલે કે લોકસભાનું ઈલેક્શન જે વર્ષ 2019માં માર્ચથી લઈને મે મહિના સુધી ચાલશે પરંતુ તેના પડઘમ અત્યારથી જ વાગવાનાં શરૂ થઈ ચૂક્યા છે.                2019 નો જંગ ભારતનું ભવિષ્ય નક્કી કરનારો સાબિત થશે. જો સત્તારૂઢ પાર્ટી BJPનો વિજય થશે તો તે તેની અત્યાર સુધી બનાવેલી નીતિઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકશે અને મોદીજીના નેતૃત્વ હેઠળ '2022 - New INDIA' નું સ્વપ્ન સાકાર કરવા હરણફાળ ભરી શકશે. પરંતુ જો BJPનો પરાજય થાય એવા સંજોગોમાં સૌથી વધુ અસર હાલમાં ચાલી રહેલી દેશહિતની યોજનાઓ પર પડશે જેને વિપક્ષ અટકાવવા કે બંધ કરવા તત્પર છે.                2019નો જંગ "Modi v/s All" બની રહેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. BJPના વડપણ હેઠળ રચાયેલું NDA(National Democratic Alliance) તેમના સંયુક્ત પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે શ્રી નરેન્દ્ર મોદીની વરણી કરશે તે

वोटर गुजरात के

चुनावी कविता (हास्य रस) शीर्षक : वोटर गुजरात के वैसे तो वो आते भी नहीं थे, भारी तूफान या बरसात में। चुनाव के बहाने ही सही, कुछ दिन तो गुजारे गुजरात में। यूँ तो हमें जात-पात-समाज में बाँट के, दावे किए विकास के। लेकिन गुजरात की जनता ने फरमाया, रहो अपनी औकात में। मंदिर - मंदिर फिरते रहे, मकसद उनका सिर्फ वोट था। भगवान भी क्या कर लेते, जब उनके दिल में ही खोट था। आज नहीं तो कल काटेंगे, जातिवाद का जहर तो बो दिया। पर धन्य है गुजरात की जनता, उसे जड़ से ही उखाड़ दिया। हराने आए थे हमें, हमारे गढ़ में, हमारे ही अंदाज में। पर खुद ही हार गए लगातार, छठवीं बार गुजरात में। सपने देखे थे कुछ लोगों ने, कोंग्रेस की सुहागरात के। बारात से दुल्हन ही उठाकर ले गए, 'वोटर गुजरात के'। #GujaratElections2017 #GujaratVerdict #BJP4Gujarat (21/12/2017)